ગામની સીમમાં દાખલ થતા જ દેવલના એક અઠવાડિયાથી મુરઝાયેલા ચહેરા પર અજબ પ્રકારની રોનક આવી ગઈ. જેમ ઉગતા સૂર્યની ...
કરણુભાના ડેલા પરથી છુટેલી બગી પવનવેગે દેવલ અને ભીખુભાને લઈને સેજકપર જવા નીકળી ગઈ. બજારને વીંધતી બગી ઝડપથી સુલતાનપુર ...
ઓરડામાં પહોંચેલી દેવલની ખુશી બમણી થઈ ગઈ હતી. એક અઠવાડિયાના અંતે આજે કાશીબાએ પહેલીવાર એને 'બેટા' કહ્યું હતું. જિંદગી ...
ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં; ભુરું છે નભ; સ્વચ્છ સ્વચ્છ, દીસતી નથી એકે વાદળી. ...
સ્વાભિમાની ગરીબ છોકરાની આંખમાં અને દુઃખયારી બાઈના બેડામાં જે ચમક હોય છે એ ચળકાટ કદાચ સૂર્યના પ્રકાશને પણ ઝાંખો ...
એ સુલતાનપુરની સવાર એક નવા જ સોનેરી કિરણોથી ખીલતી હતી. વિચાર એક માણસના જ બદલાયા હતા પણ જાણે આખું ...
થોડા સમયમાં જ દસ વર્ષ પહેલાના બધા બનાવો ઊડી ઊડીને આંખ આગળ દ્રશ્યમાન થઈને અદ્રશ્ય થઈ ગયા હતા. આખું ...
ગામલોકોની વાતો સાંભળીને તો હમીરભા અને ભીખુભાની આંખોના ખૂણા લાલ થવા લાગ્યા. અનેક વિચારો મગજ સાથે અથડાવવા લાગ્યા. કોઈ ...
સ્નાન પછીની એ સાંજ સેજકપર માટે સાવ બિહામણી થઈ ગઈ હતી. અત્યારે વિચારીએ તો થોડું વિચિત્ર લાગે પણ એ ...
" હાલ શામજી ! ઘરે જાવી, ભીખુ તુંય હાલ. " " પણ બાપુ, હજુ તો ચારના ટકોરા પડ્યા થોડી ...