“ વિશુ..અહીં આ ફળિયામાં મને મારું નસીબ ખેંચી લાવેલું..તારા પાપા સાથે લગ્ન થયા હું અહીં આવી ગઈ..બાકી બધું જીવન ...
સારા એ સાવીની સાવ નજીક જઈનેદબાતા સ્વરે કીધું..” સાવી એલોકોની સામે જોઇશ નહીં..એમને એમનું જે કરતા હોય કરવા દે ...
“ સાવી…યાર.. કદાચ છેલ્લી ફાસ્ટ નીકળી ગઈ..મેટ્રો તો હવેસવારે 5 વાગે શરુ થશે..છેલ્લે લોકલ આવે એની રાહ જોઈએ..એય બધા ...
“ સાવીનેમારાં ચરિત્રમાં.. મારી બરબાદીની કથામાં રસ પડી ગયેલો..એ એકી ટસે મારી સામે જોઈ ખુબ ધ્યાનથી મને સાંભળી રહી ...
“ સરલાથી સારા સુધીની સફર અઘરી હતી..મેંસરળ બનાવી દીધી હતી..એ ગંદી હરકતો… વળી મારી એ વાસનાભરી રાત વીતી ગઈ ...
“ સાવી..મારી આઈ..અનેપેલો મહાત્રેડ્રોઈંગરૂમમાં બેસી હા હા હી હી કરી રહેલ..મારી આઈ એનાં ખોળામાં બેઠી એની સાથે મસ્તી કરી ...
“ ફોર સ્ટાર હોટલ..એની રેસ્ટોરાંબાંકુરા… હું અને માં અંદર ગયાં..આ રેસ્ટોરાંમાં સાવી તને ખબરજ હશે બધા બૉલીવુડ સ્ટાર આવતા..કલાકો ...
વીરબાળાબહેન..વિશ્વાની માંની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલા..એમના હૃદયમાં ભૂતકાળનો ભારે કડવો ઝેર ઓકતો કાળો નાગ ફેણ કરી ફૂંફાડા મારી રહેલો..આજે ...
વિશ્વા ..હાટ પર જઈ બધું ખરીદ કરી થોડું નાનીનાં ઘરે આપી એનાં પાપા સાથે ઘરે પાછી આવી…પણ એનાં મનમાં ...
એ દિવસે..કેવી સરસ મીઠી ઘડીઓ હતી…હું અને વિશ્વા એકમેકની દિલની વાતો કરતાં હીંચકા ખાઈ રહેલાં..વિશ્વા એની ચિંતા યુક્ત વાતો ...