ગ્રીનબેલ્ટનું કામ શરૂ થઈ ગયું છે. ગાડાંનાં ગાડાં ભરીને રોપાઓ આવે છે, વાવેતર થાય છે. મારું કામ પૂરું થવાની ...
બાળકોને પાછા મૂકવા જવાનું મેં સ્વીકાર્યું. પટવાથી એક બે જણ મળવા આવી ગયાં. ત્યાં ઘણાં મકાનો પડી ગયાં. પણ ...
મારું ઘડિયાળ ઘરમાં જ રહી ગયું છે. ઊંઘના કલાકો યાદ નથી પરંતુ આશરે લગાવીએ તોએ સત્તર-અઢાર કલાકથી વાવાઝોડું ...
અવલને જ્યારે બાવાએ કહેલી અનંતમહારાજના ક્રોધની વાત જાણવા મળી કે તરત તેણે પગીને ખેરા મોકલ્યો. ‘છોકરાઓને તેડી લાવો. ...
અંધકારનો અર્થ અહીં ઓછું અજવાળું, એટલો જ થાય છે. કૃષ્ણપક્ષની રાત્રીઓ પણ દૂર સુધી ઝાંખું-પાંખુ જોઈ શકાય તેટલી ઊજળી ...
પરાશર આવ્યો તે સમયે જ આ બધું બની ગયું તેથી હું તેને ક્યાંય લઈ જઈ ન શક્યો. બંગાળીની મઢીએ ...
‘કોઈનું ગાડું મળશે?’ વરાહસ્વરૂપ પહોંચતાં જ અમે વાહનની તપાસ શરૂ કરી. વીસેક ઘરના નાનકડા ગામમાં ગોપા આતાને શોધતાં વાર ન ...
તે રાત્રે હું અને પરાશર લગભગ ઊંઘ્યા નથી. કવાર્ટરની અગાસી પર ક્યાંય સુધી બેસી રહ્યા. અને કેટકેટલાં સંસ્મરણો તાજાં ...
પગી ટપાલ આપી ગયો છે. સરકારી કાગળો વચ્ચે સફેદ કવર જોતાં જ મેં તે પહેલું ખોલ્યું. પરાશરનો પત્ર છે. ...
સૂર્ય માથા પર આવ્યો અને સરકીને નમવા તરફ ચાલતો થયો ત્યારે બધા પૂછવા લાગ્યા. ‘એકલીયા હનુમાન ક્યારે આવશે?’ માહિતી પ્રમાણે ...