૩૮ સહસ્ત્રકલાએ શું કહ્યું? મહારાણીબા નાયિકાદેવી પોતાને મળીને પાછી ફરતી સહસ્ત્રકલાને જતી જોઈ રહ્યાં હતાં. એની સુંદરતા અદ્ભુત હતી. ...
૩૭ પાટણની મોહિની ગર્જનકે પોતાના પ્રયાણની દિશા નક્કી કરી લીધી, પછી તો એ ઉતાવળે દોડ્યો. એનો વિચાર અચાનક છાપો ...
૩૬ સહસ્ત્રકલા! માણસ ધારે છે કાંઈક, થાય છે કાંઈક. ગર્જનકનો રસ્તો શોધવા નીકળેલા વિશ્વંભરને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો ...
૩૫ ભુવનૈકમલ્લ! કેટલાક કહે છે કે વિધિને માનવજીવન સાથે ક્રૂર રમત રમવામાં મજા પડે છે. કેટલાક કહે છે કે ...
૩૪ વિશ્વંભર ઊપડ્યો મહારાણીબા નાયિકાદેવીની સવારીનું પરિણામ અજબ જેવું આવ્યું હતું. આખા ગુજરાતમાં લડાઈનું વાતાવરણ જામી ગયું. ઠેકાણે-ઠેકાણે ગર્જનકને ...
૩૩ સેનાનીપદે મધરાતનો ઘંટાઘોષ થયો. પણ રાજમહાલયમાં હજી યુદ્ધમંત્રણાની સભા ચાલી રહી હતી. ગંગ ડાભી અને સારંગ સોઢાએ મહારાણીબાને ...
૩૨ મધરાતનો સંદેશો અમાસની મધરાતે સેનાપતિ કુમારદેવ બિલ્હણના સંદેશાની પ્રતીક્ષા કરતો બેઠો હતો. એને એમ હતું કે સંદેશો આવવો ...
૩૧ માલવવિજેતા ગંગ ડાભી અને સારંગદેવ સોઢો ઊપડ્યા. જેમજેમ એ આગળ વધતા ગયા, તેમતેમ માલવવિજયનાં સ્પષ્ટ ચિહ્નો એમની નજરે ...
૩૦ સમાચાર મળ્યા દેવકુમાર જેવા પૃથ્વીરાજની વાતો સાંભળતાં ગંગ ડાભી ડોલી ઊઠ્યો હતો અને ઘડીભર એમ લાગ્યું કે આ ...
૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જાત્રા કરવા આવનારા તમામ રાજારજવાડામાં તાજી રહેતી. એમાં આજે ...