નિમિષા દલાલ્ stories download free PDF

ઓમ-વ્યોમ

by Nimisha Dalal
  • (4.5/5)
  • 5.4k

‘મેરે ઘર આયી એક નન્હી પરી...’ મોબાઈલની રીંગ વાગી. હરિણીએ ટીવીનું વોલ્યુમ બંધ કર્યું. “હલ્લો, મમ્મી. મારા એક્ટીવામાં પંક્ચર ...

અસમંજસ

by Nimisha Dalal
  • (4.4/5)
  • 5.3k

‘જાગો મોહન પ્યારે જાગો.....’ મોબાઈલના એલાર્મટોનથી સુનિધિ જાગી. ત્રણ વર્ષ પહેલાં સુધી દર્શનને જગાડવા મૂકેલો આ ટોન, આજે પણ ...

અનોખું મિલન

by Nimisha Dalal
  • (4.6/5)
  • 6.1k

“સદ્દુ……..ઓ સદ્દુ….. એ સદ્દુડા….. ક્યાં છે ? સામે આવ તો. આમ હેરાન નહીં કર ને. સદ્દુડા … પ્લીઝ …પ્લીઝ….. ...

વેદાંત

by Nimisha Dalal
  • (4.6/5)
  • 5.1k

ત્રણ મહિના પહેલા એક ગંભીર સ્કૂટર અકસ્માતનો ભોગ બનેલા તમે હજુ પૂરી રીતે સ્વસ્થ થયા નથી વેદાંત. તમારે હજુ ...

વંચિત

by Nimisha Dalal
  • (4.5/5)
  • 4.9k

‘અરે, ઘણું મોડું થઈ ગયું. આ પ્રીત પણ સ્કૂલેથી આવી ગયો હશે. મને જોશે નહીં તો રડવા બેસશે. આ ...

લગ્નની ભેટ

by Nimisha Dalal
  • (4.6/5)
  • 5.2k

લગ્નની પ્રથમ રાત્રિએ પતિની રાહ જોતી શિલ્પા ઘુંઘટ કાઢીને પલંગ પર બેઠી છે. આજનાં જમાના પ્રમાણે આમ બેસવું જરા ...

પ્રેમ સંબંધ

by Nimisha Dalal
  • (4.2/5)
  • 4.1k

‘મેરે ઘર આઇ એક નન્હી પરી, એક નન્હી પરી....’એક મહિનાની નાનકડી નમ્રતાને પોતાના હાથમાં લઈ એના પિતા ગાતા હતા ...

બહાર

by Nimisha Dalal
  • (4.6/5)
  • 3.6k

ટ્રીન..... ટ્રીન.. ફોનની ઘંટડી વાગી. “ હલો ” રૈનાએ ફોન ઉપાડ્યો. “ રૈના તું જલ્દી મારા ક્લીનીક પર આવી ...

વારસ

by Nimisha Dalal
  • (4.3/5)
  • 4.2k

“મેઘા, જો તો મારી દીકરી કેટલી સરસ લાગે છે ટ્રોફી લેતાં ! ” સાકેત હાથમાં મેગેઝીન લઈ રસોડામાં મેઘના ...

ને અચાનક

by Nimisha Dalal
  • (4.7/5)
  • 3.8k

“ કમળા નહાવા માટે જરા ગરમ પાણી કરી આપને. ” ઘરમાં પ્રવેશતાં જ જયંતિલાલે પત્ની ને કહ્યું. ચાનો કપ ...