38. ચાલો આપણે ઘેર રે..તમે નીચે અમને જોઈ ઉતરો ત્યાં પહેલું પ્લેન તમારી તરફ ઘસ્યું. હવામાં જ ઊડાડી દેવા. ...
37. આશા અમર છે જએકાએક શિપ હતું તે તરફથી, અમારી બીજી બાજુના દરિયા ઉપર કોઈ વિમાન આવ્યું અને ચકરાવા ...
36. ચકમક પથ્થરોનું રહસ્યમેં અને નર્સે પૂછ્યું, “તો પછી એમ આવી વેરાન અજાણી જગ્યાએ ચોકિયાતો રાખવાનો હેતુ શું?આવી, આંદામાન ...
35. માનીએ એથી ભયંકર દુશ્મનોમેં કહ્યું હું ભારતીય છું એ જવા દઈએ, હું હિન્દુ છું, તું ક્રિશ્ચિયન. ધર્મ તું ...
ગઈકાલે બીજાઓથી મોડું પણ ઓચિંતું લાલો ફિલ્મ જોઈ.સાચે જ સરસ સ્ટોરી. પરેશ રાવળ ની OMG જોઈ હોય તો એમાં ...
34. મેન એન્ડ વાઇફ..હવે તેમની પાસે હથિયાર ખૂટ્યાં કે પીછેહઠ કરી, વધુ લડાઈ ન થઈ. અમારી ટુકડી ત્યાં જ ...
33. ‘આદિવાસીઓ’ સામે જંગતો નક્કી એ લાશ ચાંચિયાઓ કે જે હોય એમનો જબરદસ્ત પ્રતિકાર કરનાર હોંગકોંગના લશ્કરી અધિકારીની જ ...
32. એક પછી એક..મેં નર્સને નીચે મૂકી. એમ તો ઘણાખરા યાત્રીઓ મારી સામે ટોળે વળીને ઊભેલા પણ અમુક ચહેરા ...
31. અન્ય યાત્રીઓ સાથે મિલાપઅમે હવે એક દલદલ, મેનગૃવ પાસે આવી પહોંચ્યાં જ્યાં કાદવમાં ઊગતું જંગલ હોય. હું હવે ...
30. આ બધું શું બનતું હતું?અમે નીચે સૂઈ ગયાં અને અમારી ઉપરથી સનન.. કરતું આવતું તીર બાજુનાં જ ઝાડમાં ...