આ વાર્તામાં, લેખક ભાવિક એસ. રાદડિયા પુરાતત્વવિજ્ઞાનના અભ્યાસ અને તેમના સાથી રસ્કિન અને પીટર સાથેના અનુભવોને શેર કરે છે. દસ વર્ષોમાં, તેઓ નવા કોયડાઓને ઉકેલવામાં અને નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત રહ્યા છે. તેમના પરિસ્થિતિઓમાં, તેમની પાસે એક સોનાની મૂર્તિ શોધવાની મહત્ત્વાકાંક્ષા છે. રસ્કિન, જેનો ખૂબ જ સારો મિત્ર છે, એ સાથે મળીને અનેક ઐતિહાસિક ખજાનો અને અવશેષો શોધ્યા છે. લેખક તેમના કામમાં ઉત્સાહિત છે અને નવા પડકારોનો સામનો કરવા માટે ક્યારેય થાકી નથી. આ વાર્તા એ સૂચવે છે કે કામમાં મનોરંજન અને ઉત્તેજના જાળવવી મહત્વપૂર્ણ છે.
રહસ્યમય મૂર્તિ
Bhavik Radadiya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
2k Downloads
7.8k Views
વર્ણન
એવું કહેવાય છે કે આફ્રિકાના રાજાને અપમાનીત કરવા માટે ઈજીપ્તની સામ્રાજ્ઞી ક્લિઓપેટ્રાએ એ મૂર્તિની ચોરી એક બદનામ જાદુગર પાસે કરાવી હતી. મૂર્તિની ચોરી કર્યા બાદ જાદુગરની નિયત બગડતા તેણે મૂર્તિને ઈજીપ્ત લઇ જવાને બદલે તેને જંગલમાં છુપાવી દીધી. રાણી ક્લિઓપેટ્રાને આ વાતની જાણ થતા જ તેણે મોકા નો ફાયદો ઉઠાવ્યો અને આફ્રિકાને આ વાતની જાણ કરી દીધી. આફ્રિકા અને ઈજીપ્તની સૈન્ય શક્તિ સામે જાદુગર વામણો સાબિત થયો. તેણે પોતાનો જીવ બચાવવા માટે ખતરનાક કાળી જાદુઈ શક્તિનો પ્રયોગ કર્યો. જાદુગરની એ કાળી શક્તિના પ્રભાવથી બંને દેશના સૈનિકો ત્યાંજ મૃત્યુ પામ્યા અને જંગલ સ્મશાન બની ગયું. એ કાળી શક્તિના પ્રકોપથી બચવા માટે જાદુગર સોનાની મૂર્તિમાં સમાય ગયો. આ પછી એ જંગલમાં કોઈ ગયું નથી. ત્યાં જીવસૃષ્ટિ સદંતર નાશ પામી છે. કેટલાક લોકોનું માનવું છે કે એ જાદુગર વર્ષો પછી આજે પણ એ મૂર્તિમાં જીવંત બેઠો છે. મૂર્તિની લાલચમાં એ જંગલમાં જવાની હિંમત કરનાર દરેકને એ જાદુગર મૂર્તિના બદલે મૃત્યુ આપે છે.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા