રાજકોટના સુંદર અને માનમોજીલું નગરમાં એક નાનકડું મકાન હતું, જ્યાં માતા-પિતાની ગલીમાં ત્રણ ભાઈ-બહેનો એકસાથે રહેતા હતા. રક્ષાબંધનનો ત્યોહાર નજીક આવ્યો હતો, જે ભાઈ-બહેનના અવિરત સંબંધને ઉજાગર કરતો હતો. બેન પીંકુએ ભાઈને એક સુંદર રાખડી બાંધીને, ભાઈએ તેને ખુશ કરવા માટે ભેટ આપવા વિચાર્યું. પછી, પિંકુને મેળામાં જવાની ઇચ્છા હતી, અને ભાઈએ મમ્મી પાસેથી પરવાનગી લઈને તેમને મેળામાં લઈ જવાનું નક્કી કર્યું. મેળામાં રમઝટ અને ઉત્સાહ હતો, જ્યાં વિવિધ લારીઓ અને ખાવાની વસ્તુઓનું પ્રદર્શન હતું. આ પ્રસંગે ભાઈ-બહેનો વચ્ચેના પ્રેમ અને સ્નેહની મીઠી અનુભૂતિઓની ઉજવણી થઈ રહી હતી.
એક ડોરનો સંબંધ - રક્ષાબંધન
Dhruvi Vaghani દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
Five Stars
1.3k Downloads
5.2k Views
વર્ણન
રાજકોટનું સુંદર રજવાડું. મનમોજીલું અને સોંદર્યથી ભરપૂર આ નગર જ જોઈ લો. રળીયામણા એ રાજકોટ શહેરમાં હરિયાળીથી સજ્જ ધરતી સ્ફૂર્તિલી લાગતી હતી.બે અંગરક્ષકો વચ્ચેથી રાણીમાં પસાર થાય તેમ અડીખમ ડુંગરોની વચ્ચેથી સફેદ ચમકતી ઓઢણી ઓઢીને ઝરણાઓ દોડી રહયા હતા. આવા અદભૂત વાતાવરણને અલૌકિક બનાવવા પંખીઓ પોતાના મધુર કલરવથી સાથ પૂરાવતા હતા. લીલી ચાદર ઓઢેલી આ રાજકોટની ભૂમિ આજ પવિત્ર લાગી રહી હતી. રાજકોટ વાસીઓનું ઘરેણું જ આ પવિત્ર પ્રકૃતિ હતી. આવા અનન્ય અને સૌજન્યશીલ રાજકોટ નગરમાં એક મારું નાનકડું મકાન હતું. મારા માતા-પિતાની ગલીમાં પ્રતિષ્ઠા ખૂબ ઊંચી હતી. મારાથી મોટા મારા બે ભાઈ દીપ અને
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા
