આ વાર્તા એ એક છોકરા વિશે છે જે પોતાના બેસ્ટ ફ્રેન્ડને એક છોકરીના પ્રેમમાં મદદ કરે છે. ફ્રેન્ડે એક છોકરીનો ઉલ્લેખ કર્યો, જે સાદી અને સિમ્પલ છે, અને તેને ફ્રેન્ડનો ઈન્ટો કરાવવા માટે વિનંતી કરે છે. થોડા સમય પછી, બંને વચ્ચે મેસેજિંગ શરૂ થાય છે, અને તેઓ એકબીજાના પ્રતિ જોવામાં આનંદ અનુભવે છે. કોલેજના અંતિમ દિવસોમાં, ફ્રેન્ડે છોકરીને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો, જે તેમને ચકિત કરે છે. આ વાર્તા પ્રેમ, મિત્રતા, અને સંકટના પળોને દર્શાવે છે.
એનો પાગલ
Nandita Pandya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Four Stars
1.1k Downloads
5k Views
વર્ણન
આ વાત છે હુ જ્યારે syની ફાયનલ એઝામ ચાલતી હતી ત્યાર ની મારો બેસ્ટ ફ્રેન્ડ માારી પાસે આવી ને મને પુુુછે છે, કે તુ પેલી સેરની ને ઓડખે છે? મે કહ્યુ કે એ કોણ? હુતો એને નથી ઓડખતી. પરંતુુ એ ના માનીયા અને મને યાદ અપાવીયુ કે એજ આપડા ક્લાસ ની સૈૈૈથી સંત અને ડાહી છોકરી છે એ ને ઓડખે છે ? ત્યારે મને યાદ આવ્યુ કેે હુ એને સારીરીતે ઓડખુછુ પરંતુ એનુ નામ ભુુુલી ગય હતી. તો એ બોલે છે કે I like her please મારો ઈન્ટો કરાવ ને
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા