રાયસંગ ચૌધરી, હવેલીનો માલિક, એક ખ્યાતનામ ડોક્ટર સાથે પોતાની હવેલી વેચવા માટે મુલાકાતે આવ્યો છે. રેડ કલરની ઈમ્પોર્ટેડ ઓડીમાં ડોક્ટર આવ્યા છે અને બંને હવેલીની મુલાકાત લેતા છે. રાયસંગ, જે કરજના તણાવમાં છે, હવેલી વેચવા માટે ઉત્સુક છે. હવેલીના ભવ્યતા અને ઐતિહાસિક ફર્નિચરના વખાણ કરતાં, રાયસંગ ડોક્ટરને હવેલીના દરેક ખૂણાની માહિતી આપે છે. પરંતુ ડોક્ટરનું ધ્યાન તેની તરફ નથી, અને તે એક નાની ઓરડી તરફ આકર્ષિત થાય છે, જ્યાં રાયસંગને કહેવા છતાં કે ત્યાં કશું નથી, ડોક્ટર આગળ વધે છે. આથી, રાયસંગનો મનોબળ અને ઉદાસીનતા તેની મુશ્કેલી અને નાણાની તંગી દર્શાવે છે, જ્યારે ડોક્ટરનું મૌન આ મુલાકાતનો રહસ્યસભર પાસો છે.
હવેલી
Vijay Varagiya
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
1.3k Downloads
6k Views
વર્ણન
રેડ કલરની ઈમ્પોર્ટેડ ઓડી કારે જોરદાર આંચકા સાથે બ્રેક લગાવી અને હવેલીની બરાબર સામે આવી ઉભી. વાતાવરણમાં ધૂળની ડમરીના ગોટા બની વિખેરાયા. ઈમ્પોર્ટેડ કારમાંથી ખ્યાતનામ ડોક્ટર અને હવેલીના માલિક રાયસંગ ચૌધરી ઉતાર્યા. "આવો ડોક્ટર સાહેબ, અંદર ચાલો" - રાયસંગ ચૌધરી હવેલીનો તોતિંગ ગેટ ખોલતા બોલ્યો. બંને વિશાળકાય હવેલીના પ્રાંગણમાં આવી ઉભા. રજવાડી હવેલી તેના સમયના તેના માલિકની જાહોજલાલીની ચાડી ખાઈ રહી હતી. ડોક્ટર સાહેબ ચશ્મા ઉતારી હવેલીને એકીટશે જોઈ રહ્યા. "આવો ડોક્ટર સાહેબ હવેલીને અંદરથી તમને બતાવુ". - રાયસંગ ચૌધરી આગળ વધ્યો. ડોક્ટર સાહેબ પણ પોતાના વિચારોમાં મગ્ન આસપાસનું નિરીક્ષણ કરતા આગળ વધ્યા. રાયસંગ ચૌધરીને આ હવેલી વેચીસાટીને ઉપજ રકમમાંથી
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા