પોતાના રોજિંદા જીવનમાં કંટાળીને માહિર અચાનક ગાયબ થઈ જાય છે, જેના કારણે તેની ગર્લફ્રેન્ડ રિમા ચિંતિત થાય છે. રિમા નતાશાને પોતાની પરિસ્થિતિથી માહિતગાર કરે છે, અને બંને મિત્ર માહિરના ભાગ્યે એક અઠવાડિયા પછી તેની અચાનક ગાયબ થવાની આદત વિશે ચર્ચા કરે છે. અભીએ રિમાને જણાવે છે કે માહિર જ્યારે કંટાળે છે ત્યારે તે બિનજરૂરી જાણકારી આપ્યા વિના નિકળી જાય છે. એક અઠવાડિયા બાદ, માહિર રિમાને મેસેજ કરે છે, પરંતુ રિમા ઉત્સુકતાથી જવાબ આપતી નથી. માહિર કોલેજમાં રિમાની રાહ જોતા રહે છે, પરંતુ રિમા ત્યાં હાજર નથી. પરિણામે, માહિરને સમજાય છે કે રિમા તેના વિલંબને સહન નથી કરી શકતી. આ વાર્તામાં પ્રેમ, સંકેતો અને સંબંધોની જટિલતાઓનું વર્ણન છે, જેમાં અચાનક ગાયબ થવા અને પરસ્પર સમજણની અણધારી સમસ્યાઓ દર્શાવવામાં આવી છે.
લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 12
Megha gokani
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Five Stars
2.1k Downloads
6k Views
વર્ણન
ભૂતકાળ**શું પ્રેમ છે ? **"યાર માહિરનો ફોન નથી લાગતો અને મેસેજ પણ નથી પહોંચતા." રિમા ફોન બેડ પર ફેંકતા બોલી."અરે ચીલ યાર રિમા." નતાશા રિમાને શાંત કરાવવા તેની પાસે પહોંચી. " તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો કે થયો છે અથવા તો તારી કોઈ વાતથી અપસેટ હતો એ ?""કોઈ ઝઘડો નથી થયો અમારા વચ્ચે. છેલ્લી અમારી મેસેજથી વાત થઈ ત્યારે કહેતો કે એનો મૂડ નથી , કેટલા દિવસથી એકનું એક રુટીન ચાલે છે તો કંટાળો આવે છે.અને લાસ્ટમાં કહ્યું કે કાલે મળ્યા કોલેજે પણ એ ન આવ્યો." રિમા ગુસ્સામાં બોલી."અરે તો અભિને પૂછી જો ક્યાં છે એ.... એને તો ખબર જ
લવ , લાઈફ અને કન્ફ્યુઝન જીવનમાં જો ઉતાર-ચઢાવ ન હોય,સુખ-દુઃખ ન હોય,ખુશી કે પરેશાની ન હોય,સમસ્યા ન હોય તો જીવન ફક્ત જીવન બનીને રહી જાય છે.એ કયારેય...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા