Maulik Trivedi

Maulik Trivedi

@mauliktrivedi6549

(9)

1

1k

3k

നിങ്ങളെ കുറിച്ച്

મારુ નામ મૌલિક છે.નાનપણથી મારા મનમાં ઉછળતા કૂદતાં વિચારો અને આસપાસ થતી, રચાતી, આકાર લેતી ઘટનાઓના અવલોકનોના અસીમ સમુદ્ર માંથી ખોબે ખોબે લીધેલા શબ્દોને, વાર્તાઓ, કવિતાઓ અને ચિંતનલેખ સ્વરૂપે કાગળ ઉપર રમતા મુકવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. હું લેખલ છું? કદાચ નથી જ. પણ હા ... માતા સરસ્વતીનો અખૂટ પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે એવું મને લાગ્યા કરે અને એટલે જ મારી આ કલમ ચાલ્યા કરે છે. આ દુનિયાની દોડાદોડ થી દૂર એક લાગણીઓનું ઝાડ ઉગાડયું છે... જેના છાંયે છાંયે જન્મેલી વાર્તાઓ અહીં પ્રકાશિત કરતો રહું છું.

    • 3k