Samantar book and story is written by Shefali in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Samantar is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સમાંતર - નવલકથા
Shefali
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સમાંતર ભાગ - ૧પ્રસ્તાવના -આજકાલ સોશીયલ મીડિયાનો ઉપયોગ અને વ્યાપ ઘણો વધી ગયો છે. મોટા ભાગના લોકો કોઈને કોઈ રીતે એનાથી જોડાયેલા હોય છે. તમે જો સમજદારી પૂર્વક એનો ઉપયોગ કરો તો એમાંથી ઘણું મેળવી શકો છો. તમારા વિચારોને જાણીતા અને અજાણ્યા ઘણા લોકો સુધી પહોંચાડવા માટે એ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. અને ઘણી વાર સરખી વિચારસરણી કે શોખ ધરાવનાર અજાણ્યા લોકો જોડે પણ એક જોડાણ થઈ જાય છે. અલબત્ત કહેવા જઈએ તો આ એક એવું માધ્યમ છે જે પલવારમાં કેટલાએ કિલોમીટરનું અંતર ઓગળી એકમેકને જોડી રાખે છે. 'સમાંતર..' એ આવા જ સાંપ્રત જીવનને અનુલક્ષીને લખાયેલી કાલ્પનિક વાર્તા છે. આપણી
સમાંતર ભાગ - ૧પ્રસ્તાવના -આજકાલ સોશીયલ મીડિયાનો ઉપયોગ અને વ્યાપ ઘણો વધી ગયો છે. મોટા ભાગના લોકો કોઈને કોઈ રીતે એનાથી જોડાયેલા હોય છે. તમે જો સમજદારી પૂર્વક એનો ઉપયોગ કરો તો એમાંથી ઘણું મેળવી શકો છો. તમારા વિચારોને ...વધુ વાંચોઅને અજાણ્યા ઘણા લોકો સુધી પહોંચાડવા માટે એ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. અને ઘણી વાર સરખી વિચારસરણી કે શોખ ધરાવનાર અજાણ્યા લોકો જોડે પણ એક જોડાણ થઈ જાય છે. અલબત્ત કહેવા જઈએ તો આ એક એવું માધ્યમ છે જે પલવારમાં કેટલાએ કિલોમીટરનું અંતર ઓગળી એકમેકને જોડી રાખે છે. 'સમાંતર..' એ આવા જ સાંપ્રત જીવનને અનુલક્ષીને લખાયેલી કાલ્પનિક વાર્તા છે. આપણી
સમાંતર ભાગ - ૨આગળના ભાગમાં આપણે જોયું કે અમદાવાદના શીલજ જેવા પોશ એરિયામાં રહેતો નૈનેશ પટેલ અડધી રાતે વ્યગ્ર હોય છે. આ વ્યગ્રતાની સ્થિતિમાં એ ઝલક શાહને યાદ કરી રહ્યો હોય છે. હવે આગળ..*****જાણે કોઈ તીવ્રતાથી યાદ કરતું હોય ...વધુ વાંચોઅચાનક ઝલક ભર ઊંઘમાંથી જાગી જાય છે. એનું મન સખત બેચેનીથી ભરાઈ ગયું હોય છે. કપાળ પર પરસેવો અને હૃદયના ધબકારા પણ સામાન્ય કરતાં થોડા ફાસ્ટ થઈ ગયા છે. મોબાઈલ હાથમાં લઈને એ સમય જોવે છે તો રાતના અઢી વાગ્યા હોય છે. આજે સળંગ બીજી રાત છે જેમાં એની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ છે. સતત ચાલતા વિચારો અને ઊંઘવા માટે
સમાંતર ભાગ - ૩ આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ પટેલ અડધી રાતે વ્યગ્ર હોય છે અને આ વ્યગ્રતાની સ્થિતિમાં ઝલક શાહને યાદ કરી રહ્યો હોય છે. તો જાણે ઝલક પણ એની વ્યગ્રતાને મહેસૂસ કરતી હોય એમ સફાળી જાગી ...વધુ વાંચોછે. ઝલક અને નૈનેશનું શું જોડાણ છે, એ જાણતા પહેલા આપણે ઝલકના જન્મથી લઈને એના ભણતર સુધીનો પરિચય મેળવ્યો. એમાં એની માનસિકતા અને સ્વભાવની ખાસિયતથી પણ આપણે વાકેફ થયા. ઝલકનું M.A નું બીજું વર્ષ ચાલતું હોય છે અને એના માટે રાજનું માંગુ આવે છે હવે આગળ...*****"અવઢવ દરેકની પોતાના વિચારો સાથે છે, તોય અહીં સપના માત્ર દીકરીના હોમાય છે. દીકરીની લાગણી અને સંસ્કારની પરિક્ષા,જીવનના
સમાંતર ભાગ - ૪આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકનું ભણવાનું હજી ચાલતું હોય છે અને એના માટે રાજની વાત આવે છે. આને લઈને ઘરમાં થોડી ચર્ચા પણ થાય છે અને ઘરની પરિસ્થિતિ સમજીને ઝલક છોકરો જોવા માટે હા પાડે ...વધુ વાંચોપણ એના પપ્પા વિદિતભાઈ દીકરીની લાગણી સમજી જાય છે અને પછી પિતા પુત્રી વચ્ચે એક લાગણીસભર સંવાદ રચાય છે જેમાં બંનેનું અદભુત જોડાણ દેખાઈ આવે છે જેના અંતે છોકરો જોવાનું નક્કી થાય છે. હવે આગળ...*****જીત થઈ છે આજે સ્વપ્ન આગળ સમજદારીની,સ્વથી આગળ એવા સ્વજનોના પ્રેમ અને વિશ્વાસની.!ઝલકની જીદ અને વધુ તો પોતાની આર્થિક મજબૂરી આગળ નમતું મૂકીને વિદિતભાઈ એમના સાળાને
સમાંતર ભાગ - ૫આગળના ભાગમાં આપણે ઝલક અને એના પરિવારનો પરિચય કેળવ્યો જેથી આગળ જતા એની મનોસ્થિતિ સમજી શકાય. એના બાળપણથી માંડીને રાજ જોડે સગાઈ સુધીની ઘટનાથી આપણે વાકેફ થયા. અને અંતમાં પાછા વર્તમાનમાં આવ્યા જ્યાં બેચેન ઝલક ફોટાના ...વધુ વાંચોલઈને બાલ્કનીમાં જઈને બેસે છે. હવે આગળ... *****"થાય છે એક ડૂબકી લગાવી આવું યાદોના સાગરમાં,ને વીણી આવું એ મોતી જે પડ્યા છે સ્મૃતિના તટમાં.!કંઈ કેટલું સંગ્રહીને શાંત બેઠો છે અહીં જે સાગરતટ,થાય છે એને હિલોળી ઝંઝોળી આવું હું ક્ષણભરમાં.!"ઑગસ્ટ મહિનો હોવાથી વાતાવરણમાં થોડો બફારો હોય છે, તો પણ ખુલ્લી હવામાં ઝલકને થોડું સારું લાગે છે. એને હંમેશા ખુલ્લી હવામાં બેસવું ગમતું