Jindgi ni aanti ghunti book and story is written by Pinky Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jindgi ni aanti ghunti is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જિંદગી ની આંટી ઘૂંટી - નવલકથા
Pinky Patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
જિંદગીની આંટીઘૂંટી ભાગ-૧મહેશભાઈ આજે 60 વર્ષની ઉંમરે તેમના આલિશાન બંગલા ના ,બગીચા ના બહાર હિંચકે બેઠા બેઠા આકાશમાં મીટ માંડી છે ,એક સમયના ઉદ્યોગપતિ અને આજે પણ તેનાથી વધુ પૈસાની રેલમછેલ એમના ઘરમાં છે. પણ પરિવાર !!બસ એટલે જ આકાશ સામુ જોઇ ઈશ્વરને કંઈક કહી રહ્યા હોય તેમ કે હે પ્રભુ કેવી આ જિંદગીની આંટીઘૂટી છે, જે ચક્ર વ્યુહ માંમાણસ ફસાતો જાય છે, અને તેને કદાચ કોઈ રસ્તો મળતો જ નથી, હવે શું કરવું છે, આવી જિંદગીને જેની ગૂંચો ઉકલે છે પાછી વીંટળાય છે પાછી ઉકલે છે, શું દરેકની જિંદગી આવી આંટીઘૂંટીઓ થી ભરેલી હશે, કે મારા એકલાની જ છે,
જિંદગીની આંટીઘૂંટી ભાગ-૧મહેશભાઈ આજે 60 વર્ષની ઉંમરે તેમના આલિશાન બંગલા ના ,બગીચા ના બહાર હિંચકે બેઠા બેઠા આકાશમાં મીટ માંડી છે ,એક સમયના ઉદ્યોગપતિ અને આજે પણ તેનાથી વધુ પૈસાની રેલમછેલ એમના ઘરમાં છે. પણ પરિવાર !!બસ એટલે ...વધુ વાંચોઆકાશ સામુ જોઇ ઈશ્વરને કંઈક કહી રહ્યા હોય તેમ કે હે પ્રભુ કેવી આ જિંદગીની આંટીઘૂટી છે, જે ચક્ર વ્યુહ માંમાણસ ફસાતો જાય છે, અને તેને કદાચ કોઈ રસ્તો મળતો જ નથી, હવે શું કરવું છે, આવી જિંદગીને જેની ગૂંચો ઉકલે છે પાછી વીંટળાય છે પાછી ઉકલે છે, શું દરેકની જિંદગી આવી આંટીઘૂંટીઓ થી ભરેલી હશે, કે મારા એકલાની જ છે,
(આગળના ભાગમાં આપણે જોયું કે મહેશ લગ્ન કરવાની ના પાડી છે હવે આગળ) મહેશ તું લગ્ન કરી લે, ને તો સીતાનું પણ ઠેકાણું પડશે અને પછી તું ભણજે તને કોણે ભણવાની ના પાડી છે. તારી લગ્ન ન કરવાની ...વધુ વાંચોછોડી દે ,અને જો તારે લગ્ન ન કરવા હોય તો.... અને એ રાત નું મનોમંથન ઊંઘ ના આવે શું કરવું ?શું ન કરવું શું મારે ઘર પરિવાર છોડી દેવા? કે પછી લગ્ન કરી લેવા ?જો લગ્ન કરી લઉં તો બંધાઈ જાઉ, લગ્ન પછી મને કોઇની દિકરી ને દુઃખી કરવાનો અધિકાર નથી, તો પછી મારી જિંદગીનું શું ?શું મારે મારી જિંદગી જીવવી
(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ભાગીને મુંબઈ પહોંચી જાય છે અને વિચારે છે કે હું શું કરું? અહીં રહુ કેપાછો ભાગી જાવ? હવે આગળ ***હું આગળ ચાલતો જ રહ્યો ...વધુ વાંચોચાલતાં થાકી ગયો, મારી મંઝિલ ક્યાં? ભૂખ તો પેટ ને દઝાડતી જ હતી અને સાથે ધીરે ધીરેમાથા ઉપર આવી રહેલો સૂરજનો તડકો, ગરમીથી અકળાઈ ઉઠ્યો મારું માથું ભમવા લાગ્યું, હજુ તો મુંબઈ પહોંચ્યો અડધો દિવસ થયો હતો .અને દિવસે ""તારા દેખાઈ ગયા" જાણે ચક્કર આવવા લાગ્યા બધું ગોળ ગોળ ફરવા લાગ્યું કંઈખબર જ ન પડી અને એક દિવાલ પકડી ને ફસડાઈ પડ્યો મુંબઈ તો દોડતું શહેર
(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ ને હજી મંઝિલ શોધે છે? તે વિચારે છે શું કરીશ? કોણ મને કામ આપશે ) હવે આગળ ... મને વિચાર આવ્યો ...વધુ વાંચોહું શું કરીશ? ક્યાં જઈશ? કોણ કામ આપશે ?અને એવા વિચારોમાં ત્યાં જ ફરી, પાછો ઊંઘી ગયો. . સવારના સાત વાગવા આવ્યા હશે, અને કોઈ મને હલાવી રહ્યું હતું .કેમ? કોણ હતું? ને મેં આંખો ખોલી ને તેની સામે જોયું તો એક કાકા હતા, તે બોલ્યા છોકરા કેમ અહીં ઊંઘી ગયો છે, શું થયું છે ..ઊભો થા અહીં થી તે મનમાં બબડતા બોલ્યા,
( આપણે આગળના ભાગમાં જોયું કે, મહેશભાઈ એક કાકાએ આશરો આપ્યો, અને હવે એક પાર્સલ આપવા કહે છે ,અને મહેશભાઈ મૂંઝવણમાં મુકાયા છે.. ) ...વધુ વાંચો ૧૭ વર્ષનુ મગજ જાજુ વિચારી શકતું નથી, કાકાએ કહ્યું છોકરા આ પાર્સલ પહોંચાડી દે, આ કામના હું તને સો રૂપિયા આપીસ, સો રૂપિયા સાંભળીને તમ્મર જેવું આવી ગયુ, કેમ માડમાડ કોઈ દિવસ જોયેલા અને આ એક કામ ના સો રૂપિયા! પૈસાની તો જરૂર હતી, પૈસા માટે ભલભલા લોકો ફસાઈ જાય છે, અને જેની હાલ મારે તો જરૂર જ હતી, શું તો આ કાગળની નોટો પણ તેના