Madhu Rye

Madhu Rye മാതൃഭാരതി പരിശോധിച്ചുറപ്പിച്ചു

@madhurye193421

(206.3k)

Gandhinagar

23

32.1k

125.1k

നിങ്ങളെ കുറിച്ച്

ગુજરાતીઓ આજે આખી દુનિયાના ખૂણેખૂણે ફેલાઈ ગયા છે પણ ગુજરાતી ભાષા પોતે પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે ત્યારે ગુજરાતી ભાષાના આ પરિવર્તનના સમયમાં નવોદિતોને મંચ આપીને તેમની વાર્તાઓને સરસ ઓપ આપવામાં સહાયતા કરવાના હેતુથી એક નવા વાર્તામાસિકનું સર્જન થયું છે. નવોદિતોના સંવર્ધન અને તેમની વાર્તાના ઉત્કર્ષ માટેના ઉદ્દેશ માત્રની આ વાર્તામાસિકની સંપાદક “મધુ રાય” દ્વારા શરુઆત કરવામાં આવી છે. મમતા નવોદિત વાર્તાકારોને પ્લેટફોર્મ આપવા અને વાર્તાકારોને પ્રોત્સાહન પૂરૂં પાડવાના આશયથી ચલાવવામાં આવે છે. મમતામાં પ્રકાશિત થનારી દરેક વાર્તાઓને યોગ્ય પુરસ્કાર આપવામાં આવે છે જેથી નવા વાર્તાકારોને પ્રોત્સાહન મળી રહે. મમતા વાર્તા માસિક દર મહિનાની 11મી તારીખે પ્રસિદ્ધ થાય છે. તેનું વાર્ષિક લવાજમ માત્ર 300રૂ. છે. @ તંત્રી - એ.વી.ઠાકર સંપાદક - મધુ રાય

    നോവലുകളൊന്നും ലഭ്യമല്ല

    നോവലുകളൊന്നും ലഭ്യമല്ല