Nita Shah

Nita Shah മാതൃഭാരതി പരിശോധിച്ചുറപ്പിച്ചു

@shah111nitagmailcom

(401.2k)

AHMEDABAD

12

23.4k

82.1k

നിങ്ങളെ കുറിച്ച്

મારો પરિચય મારું નામ નીતા શાહ છે. અમદાવાદમાં રહું છું. B.Com સુધીનો અભ્યાસ કરેલો છે. મારા પતિ બીઝનેસ કરે છે. દીકરી છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં સ્થાયી છે. દીકરો મુંબઈમાં પોતાની ઇવેન્ટસ કંપની ચલાવે છે. હું હાલમાં એક મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરું છું. સાહિત્ય મારો શોખ છે. માતૃભારતી એપમાં મારી ૧૨ ઈબુક્સ પબ્લીશ થયેલી છે. કવિતા,ગઝલ, ગીત, લેખ,લઘુવાર્તા,માઇક્રોફિક્શન વાર્તા વગેરે લખું છું. હાલમાં એક નવલકથા લખી રહી છું.

    നോവലുകളൊന്നും ലഭ്യമല്ല

    നോവലുകളൊന്നും ലഭ്യമല്ല